GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંક્તિ શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નિપતિ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સ્તુતિ ભાગ્ય નીતિ નિમિત્ત સ્તુતિ ભાગ્ય નીતિ નિમિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? 8 1 4 16 8 1 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરશો ? Ctrl + Alt + > Ctrl + Shift + '+' Ctrl + Alt + '+' Ctrl + Shift + > Ctrl + Alt + > Ctrl + Shift + '+' Ctrl + Alt + '+' Ctrl + Shift + > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP