GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના બીજા શનિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? ડ્રેગીંગ ડબલ ક્લિક ક્લિક રાઈટ ક્લિક ડ્રેગીંગ ડબલ ક્લિક ક્લિક રાઈટ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2008-09 2010-11 2014-15 2012-13 2008-09 2010-11 2014-15 2012-13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? અમદાવાદ નવસારી આણંદ પેટલાદ અમદાવાદ નવસારી આણંદ પેટલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટરનું નામ જણાવો. આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP