GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘પ્રકૃતિ જ મારી મા રહી છે' - વાક્યમાં કયું પદ ‘નિપાત છે ? છે રહી મા જ છે રહી મા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? ઝીણાભાઈ દરજી સિમિત રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સિમિત રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંક્તિ શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મુંબઈ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં મહિલાઓને પવિત્ર દરગાહમાં જવાની છૂટ આપવામાં આવી. આ દરગાહનું નામ જણાવો. સૈયદઅલી દરગાહ બોરીવલી દરગાહ હાજીઅલી દરગાહ કાંદીવલી દરગાહ સૈયદઅલી દરગાહ બોરીવલી દરગાહ હાજીઅલી દરગાહ કાંદીવલી દરગાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘સૌની’ યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. જોડીયા નખત્રાણા ધ્રોળ લાલપુર જોડીયા નખત્રાણા ધ્રોળ લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રીમાન્ડ એકસાથે મંજૂર કરી શકે ? 10 દિવસ 14 દિવસ 7 દિવસ 15 દિવસ 10 દિવસ 14 દિવસ 7 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP