GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો.

જાનકી વલ્લભ પટનાયક
બનવારીલાલ પુરોહિત
નજમા હેપતુલ્લા
જગદીશ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -"બે પાંદડે થવું”

બેમત ના હોવું
પાંદડા બે થવા
એકના બે થઈ જવું
આર્થિક સ્થિતિ સારી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP