GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? મહેસુલ વિભાગ કાયદા વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મધમાખીના વિષે (ઝેર)માં ક્યો પદાર્થ હોય છે ? મેલીટિન લાઈમ પેપ્સિન કેલ્શિયમ ફોસ્ફેટ મેલીટિન લાઈમ પેપ્સિન કેલ્શિયમ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ ક્યા રાજ્યમાં કરવામાં આવ્યો ? રાજસ્થાન કર્ણાટક દિલ્હી તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક દિલ્હી તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 110V, 50Hz 110V, 60Hz 220V, 60Hz 220V, 50Hz 110V, 50Hz 110V, 60Hz 220V, 60Hz 220V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? પેટલાદ નવસારી આણંદ અમદાવાદ પેટલાદ નવસારી આણંદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શરીરનાં ક્યા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે) કર્ણક હ્રદય ક્ષેપક ફેફસાં કર્ણક હ્રદય ક્ષેપક ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP