સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2³)x = 64 તો x = (?) 4 2 6 8 4 2 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 21 - 30 વર્ગની વર્ગલંબાઈ કેટલી થાય ? 30 9 21 10 30 9 21 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2620 2520 2040 2650 2620 2520 2040 2650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 દર્શાવવા માટે નીચે પૈકી કઈ રીત સાચી નથી ? 2¹²/2⁶ (8×2³) 2⁶ 2¹²/2⁷ 2¹²/2⁶ (8×2³) 2⁶ 2¹²/2⁷ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 9 50 450 300 9 50 450 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 24 48 36 90 24 48 36 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP