GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ? 3 વખત 5 વખત 6 વખત 4 વખત 3 વખત 5 વખત 6 વખત 4 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નખ શેના બનેલા હોય છે ? આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાસ ઓળખાવો : ટપાલપેટી બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ? 2 થી 3 માસે 1 થી 2 માસે 3 થી 6 માસે જન્મથી 1 માસે 2 થી 3 માસે 1 થી 2 માસે 3 થી 6 માસે જન્મથી 1 માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોપ્સી ઓટોગ્રાફ એનાટોમી ઓટોસિજન ઓટોપ્સી ઓટોગ્રાફ એનાટોમી ઓટોસિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાનાર્થી શબ્દ લખો : રિપુ સીધું મિત્ર રાક્ષસ અરિ સીધું મિત્ર રાક્ષસ અરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP