GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? કોચરબ આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હવામાનની સચોટ જાણકારી મળે એ હેતુસર તા. 8 સપ્ટેમ્બર, 2016ના રોજ ‘ઈસરો' દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો. PSLV - C34 GSLV - K50 આપેલ પૈકી એક પણ નહીં GSLV - F05 PSLV - C34 GSLV - K50 આપેલ પૈકી એક પણ નહીં GSLV - F05 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? વિધાનસભા રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી વિધાનસભા રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? 73મા બંધારણ સુધારા બાદ પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ બંધારણના આરંભથી પ્રથમ નાણાં પંચથી 73મા બંધારણ સુધારા બાદ પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ બંધારણના આરંભથી પ્રથમ નાણાં પંચથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.(1) Epitaxy (2) Episode(3) Epigene (4) Epitome 1, 2, 3, 4 4, 2, 1, 3 3, 2, 4, 1 3, 2, 1, 4 1, 2, 3, 4 4, 2, 1, 3 3, 2, 4, 1 3, 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સિમિત રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સિમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP