GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
બી. આર. આંબેડકર
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવી ?

રાજીવ શુક્લા
અનુરાગ ઠાકુર
વિશ્વેશ પ્રધાન
રવિ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP