GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો. જે. જી. અલોરિયા જે. એન. સિંહ કે. શ્રીનિવાસ કે. કૈલાસનાથન જે. જી. અલોરિયા જે. એન. સિંહ કે. શ્રીનિવાસ કે. કૈલાસનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Our freedom fighters had ___ many hardships. bourn borne bourne born bourn borne bourne born ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલમ્પિક-2016માં ભારતની પુસાર્લા વેંકટા સિંધુએ મહિલા બેડમિંટન સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધામાં તેના પ્રતિસ્પર્ધી ખેલાડી કેરોલિના મરીન ક્યા દેશના રમતવીર છે ? અમેરિકા આર્જેન્ટિના સ્પેન બ્રાઝીલ અમેરિકા આર્જેન્ટિના સ્પેન બ્રાઝીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? દિલ્હી પંજાબ મદ્રાસ હરિયાણા દિલ્હી પંજાબ મદ્રાસ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી ક્યા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર ખેતી અસંગઠિત ક્ષેત્ર માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર ખેતી અસંગઠિત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? પ્રથમ નાણાં પંચથી 73મા બંધારણ સુધારા બાદ બંધારણના આરંભથી પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ પ્રથમ નાણાં પંચથી 73મા બંધારણ સુધારા બાદ બંધારણના આરંભથી પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP