બાયોલોજી (Biology)
જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ?

સફળ
પ્રભાવી
અનુકૂલિત
જાગ્રત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામાં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો :

પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ
વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન
પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ
કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી શેમાં વર્ગીકરણનો ઉલ્લેખ થયો છે ?

આયુર્વેદ
યજુર્વેદ
મનુરચિત ગ્રંથ
સુશ્રુતસંહિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક જ કોષમાંથી સજીવ ઉત્પન્ન કરી શકવાની સમતા.

ટોટીપોટેન્શી
પ્લુરીઓપોટેન્શી
સીરેન્ડીપીટી
કેટેરોઝાયગેપ્સીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુ ક્યાંથી ઉદ્ભવે છે ?

લઘુબીજાણુ પર્ણ
સમપર્ણી બીજાણુ પર્ણ
આપેલ તમામ
મહાબીજાણુ પર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP