GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ? ટાઇમટેબલ-દ્વન્દ્વ નખશિખ-બહુવ્રીહિ ત્રિકાળ-ઉપપદ પંકજ-તત્પુરુષ ટાઇમટેબલ-દ્વન્દ્વ નખશિખ-બહુવ્રીહિ ત્રિકાળ-ઉપપદ પંકજ-તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) “ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ” – આ વિધાન કોનું છે ? વિનોબા ભાવે મહાત્મા ગાંધી સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. દીવ ખંભાત લીમડી ઉના દીવ ખંભાત લીમડી ઉના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? $ @ . * $ @ . * ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સહકારી બેંકો માટેનો કાયદો ‘ધ બેંકીંગ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1967 1966 1968 1969 1967 1966 1968 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP