વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : કુસ્તી મેદાનમાં લડાય. સમયવાચક હેતુવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક હેતુવાચક સ્થળવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. સ્થળવાચક અભિગમવાચક હેતુવાચક રીતવાચક સ્થળવાચક અભિગમવાચક હેતુવાચક રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. સમયવાચક સ્થાનવાચક પ્રમાણવાચક કારણવાચક સમયવાચક સ્થાનવાચક પ્રમાણવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. ગુણવાચક સંબંધવાચક સાર્વનામિક સ્વાદવાચક ગુણવાચક સંબંધવાચક સાર્વનામિક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. સ્થળવાચક રીતિવાચક કારણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP