વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અમારી માતાને અમે ખોટના હતા. દર્શકવાચક ગુણવાચક સાર્વનામિક સંખ્યાવાચક દર્શકવાચક ગુણવાચક સાર્વનામિક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. રંગવાચક કર્તૃવાચક પરિમાણવાચક ગુણવાચક રંગવાચક કર્તૃવાચક પરિમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. માત્રાસૂચક અભિગમવાચક રીતિવાચક સ્થળવાચક માત્રાસૂચક અભિગમવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતાં હોય છે. પ્રમાણવાચક સાર્વનામિક સંખ્યાવાચક આકારવાચક પ્રમાણવાચક સાર્વનામિક સંખ્યાવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.સાચવજો...ભોળી છે...ચિંતાળુ...ભૂલકણી સાર્વનામિક ગુણવાચક રંગવાચક પ્રમાણવાચક સાર્વનામિક ગુણવાચક રંગવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. પરિમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક પરિમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP