કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? ખુંગા નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ખુંગા નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગોવામાં સંપન્ન થયેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2021એ કેટલામો ફિલ્મ મહોત્સવ હતો ? 53મો 51મો 50મો 52મો 53મો 51મો 50મો 52મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ટાઈમ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ 2021 તરીકે કોની પસંદગી કરવામાં આવી ? જો બિડેન જેફ બેઝોસ એલન મસ્ક નરેન્દ્ર મોદી જો બિડેન જેફ બેઝોસ એલન મસ્ક નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી જીતી ? પંજાબ તમિલનાડુ સૌરાષ્ટ્ર હિમાચલ પ્રદેશ પંજાબ તમિલનાડુ સૌરાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? રશિયા જર્મની જાપાન ચીન રશિયા જર્મની જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP