કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ બંને ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ બંને ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થયું તે ભારતના કેટલામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા ? ચોથા ત્રીજા પ્રથમ બીજા ચોથા ત્રીજા પ્રથમ બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ બેંક 'મોસ્ટ ઈનોવેટિવ બેસ્ટ પ્રેક્ટિસ' માટે CIID× એવોર્ડ 2021 જીત્યો ? AXIS બેંક SBI બેંક HDFC બેંક ICICI બેંક AXIS બેંક SBI બેંક HDFC બેંક ICICI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો ? IOC BPCL SAIL ONGC IOC BPCL SAIL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં `RE-HAB' પ્રાજેકટ ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરવામાં આવ્યો છે ? મહારાષ્ટ્ર ગુજરાત આસામ પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત આસામ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા સ્થળે સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્ર અને DRDOના બ્રહ્મોસ મેન્યુફેકચરિંગ સેન્ટરની આધારશિલા મુકી ? પુણે ચેન્નાઈ પટના લખનઉ પુણે ચેન્નાઈ પટના લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP