ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? વારાહી ચારણકા રાધનપુર પારડી વારાહી ચારણકા રાધનપુર પારડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે. જુનાગઢ પંચમહાલ વડોદરા અંબાજી જુનાગઢ પંચમહાલ વડોદરા અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ? અરવલ્લી આપેલ પૈકી એક પણ નહીં સાપુતારા વિંધ્યાચર અરવલ્લી આપેલ પૈકી એક પણ નહીં સાપુતારા વિંધ્યાચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? વિલ્સન હિલ શેત્રુંજય પાવાગઢ ગિરનાર વિલ્સન હિલ શેત્રુંજય પાવાગઢ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? જુનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? નીલગીરી સાતપુડા વિંધ્યાચળ અરવલ્લી નીલગીરી સાતપુડા વિંધ્યાચળ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP