વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ધોરીયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. પ્રમાણવાચક આકારવાચક રંગવાચક કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક રંગવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. ગુણવાચક પરિમાણવાચક કર્તૃવાચક રંગવાચક ગુણવાચક પરિમાણવાચક કર્તૃવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગોળ સિક્કા જોવાની ખૂબ મજા આવતી. સ્વાદવાચક આકારવાચક પરિમાણવાચક સાર્વનામિક સ્વાદવાચક આકારવાચક પરિમાણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. માત્રાવાચક સ્વાદવાચક ગુણવાચક સાર્વનામિક માત્રાવાચક સ્વાદવાચક ગુણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ દુનિયામાં મારું કોણ ? પરિમાણવાચક સાર્વનામિક માત્રાવાચક કર્તૃવાચક પરિમાણવાચક સાર્વનામિક માત્રાવાચક કર્તૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અમારી માતાને અમે ખોટના હતા. દર્શકવાચક સંખ્યાવાચક સાર્વનામિક ગુણવાચક દર્શકવાચક સંખ્યાવાચક સાર્વનામિક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP