વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે.

કર્તૃવાચક
પરિમાણવાચક
ગુણવાચક
રંગવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી.

નિશ્ચયવાચક
સ્થળવાચક
ક્રમવાચક
સંભાવનાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

પરિમાણવાચક
આકારવાચક
કતૃવાચક
સાર્વનામિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
મણિકાકાનો રતુંબડો ચહેરો.

આપેલ પૈકી એક પણ નહીં
રંગવાચક
ગુણવાચક
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું.

રીતવાચક
હેતુવાચક
અભીગમવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP