વિશેષણ અને ક્રિયાવિશેષણ અઢારે વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક પરિણામવાચક રંગવાચક સંખ્યાવાચક ગુણવાચક પરિણામવાચક રંગવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ દારુણ વૃષ્ટિ થઈ દિન સાત, થાક્યા હારી વળ્યા વરસાત - વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક સંખ્યાવાચક વ્યક્તિવાચક રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક વ્યક્તિવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.મણિકાકાનો રતુંબડો ચહેરો. આપેલ પૈકી એક પણ નહીં ગુણવાચક રંગવાચક આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુણવાચક રંગવાચક આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. આકારવાચક સ્વાદવાચક ગુણવાચક કર્તૃવાચક આકારવાચક સ્વાદવાચક ગુણવાચક કર્તૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અમૃત જાણી મીરાં પી ગયા - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ દુનિયામાં મારું કોણ ? સાર્વનામિક માત્રાવાચક કર્તૃવાચક પરિમાણવાચક સાર્વનામિક માત્રાવાચક કર્તૃવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP