ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.શું તમે એકલું જ જવાની નક્કી કરી છે. તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ? શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ? શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભતતનગાગા મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસ દિવસ ગરમ પ્રદેશ દસમે સ્થાને ઓછી ગરમી દસ દિવસ ગરમ પ્રદેશ દસમે સ્થાને ઓછી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભું કરવા કયું ચિહ્ન વાપરશો ? ! ? : ; ! ? : ; ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે ? અલંકાર છંદ સંધિ સમાસ અલંકાર છંદ સંધિ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. અભીસારિકા અભિસારિકા અભિસારીકા અભીસારીકા અભીસારિકા અભિસારિકા અભિસારીકા અભીસારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP