ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? NDDB ATIRA GUJCOMASOL GROFED NDDB ATIRA GUJCOMASOL GROFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણના ઉત્પાદન રણપ્રદેશ શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણના ઉત્પાદન રણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? દેવકી ઊનાઈ-વલસાડ હરસોલ-સાબરકાંઠા તુલસીશ્યામ-જુનાગઢ કાવી-ભરૂચ દેવકી ઊનાઈ-વલસાડ હરસોલ-સાબરકાંઠા તુલસીશ્યામ-જુનાગઢ કાવી-ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ? ચરોતરની ટેકરીઓ સુવાલીની ટેકરીઓ ચાડવા ડુંગરધાર કોપાલીની ટેકરીઓ ચરોતરની ટેકરીઓ સુવાલીની ટેકરીઓ ચાડવા ડુંગરધાર કોપાલીની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1980 ઈ.સ. 1982 ઈ.સ. 1975 ઈ.સ. 1985 ઈ.સ. 1980 ઈ.સ. 1982 ઈ.સ. 1975 ઈ.સ. 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે ? ગાભ અવસ્થા દુધિયાદાણા અવસ્થા તાજમૂળ અવસ્થા ફ્રુટ અવસ્થા ગાભ અવસ્થા દુધિયાદાણા અવસ્થા તાજમૂળ અવસ્થા ફ્રુટ અવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP