Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમી (IGRUA) ક્યા રાજ્યમાં સ્થિત છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ખુંટકઠ્ઠી કાયદો’ ભારતના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

નાગાલેન્ડ
ત્રિપુરા
ઓડિશા
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) ક્યારે મનાવાય છે ?

5 જાન્યુઆરી
3 જાન્યુઆરી
6 જાન્યુઆરી
9 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP