ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્ + અ + ણ્ + અ + ખ્ + ઓ = ___ તાણખો તણખો તનખો તેમણે તાણખો તણખો તનખો તેમણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પડતી આવવી તંગી હોવી સમજી ન શકાય તેવી વાત વગર મહેનતે વિધ્ન ટાળવું પડતી આવવી તંગી હોવી સમજી ન શકાય તેવી વાત વગર મહેનતે વિધ્ન ટાળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી' યમક અનન્વય ઉપમા રૂપક યમક અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક સમાવેશક ખાતરીવાચક પર્યાયવાચક સીમાવાચક સમાવેશક ખાતરીવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP