Gujarat Police Constable Practice MCQ Part - 3
એક સ્ટોર્સના 25 કામના દિવસોની સરેરાશ દૈનિક કમાણી રૂ. 100 છે આ પૈકી પ્રથમ 15 દિવસોની સરેરાશ દૈનિક કમાણી રૂ. 80 છે. જ્યારે પછીના 10 દિવસોમાં એક તહેવારના દિવસ સિવાયની કુલ કમાણી રૂપીયા 540 છે, તો તહેવારના દિવસની કમાણી કેટલા રૂપિયા થાય ?
Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટ પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીતે છે ? (1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી (2) નિષ્ણાંતના પુરાવાથી (3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતા જોયેલ હોય તેના પુરાવાથી (4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી