સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) -25 cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? - 2.5 D - 4.0 D + 2.5 D + 4.0 D - 2.5 D - 4.0 D + 2.5 D + 4.0 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રૉ. ઉર્વિ કે આર્ગરિશે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે પ્રૉ. ઉર્વિ કે આર્ગરિશે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વનિર્ધારિત રીતે કયુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે ? Internet Explorer Windows Explorer Mozilla Firefox Google Chrome Internet Explorer Windows Explorer Mozilla Firefox Google Chrome ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જામનગર સુરત અમદાવાદ જુનાગઢ જામનગર સુરત અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 1920 માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP