સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું ?

ઢાંકી (સુરેન્દ્રનગર)
રાણપુર
થાનગઢ
ચોટીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ?

વી. નરહરિ રાવ
એ. કે. ચંદ્રા
એસ. રંગનાથન
એ. કે. રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
હિસાબ અને તિજોરી નિયામક કચેરી હેઠળના હોદૃા નીચેથી ઉપરના ક્રમમાં જણાવો.
1. સબ એકાઉન્ટન્ટ
2. જુનિયર ક્લાર્ક
3. ઓડિટર
4. નાયબ હિસાબનીશ

2, 1, 4 અને 3
3, 4, 1 અને 2
1, 2, 4 અને 3
2, 4, 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે (1-5-2015) સરકાર દ્વારા આ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો ?

વ્યારા
રાજપીપળા
મોડાસા
નખત્રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ___ ના આધારે થવું જોઈએ.

રોકડ મેમા
ખાતાવહી
વેપારી સાથેના પત્ર વ્યવહાર
લેણદારોના પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP