સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?

₹ 1000
₹ 500
₹ 750
₹ 250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે.

સમાન માપનાં પત્રક
રોકડ પ્રવાહ પત્રક
મૂલ્યવૃદ્ધિનું પત્રક
નફો નુકસાન દર્શાવતું પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP