સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
વચ્ચે બોલીશ. મૂરખો બનાવીશ.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
રાત જામતી ગઈ. ગાયકોનો કંઠ વધુ ગળતો ચાલ્યો.
સંયોજક
"મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે પણ કન્યા જરા નાની છે." વાક્યમાં સંયોજક શોધો.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. લીલી ધ્રોને ઉગાડવી છે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા.