સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. છાશ ઢળી જાય. ફરી ઘણાય ફેરા ભરી આપે. ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. અથવા, માટે જ્યાં, ત્યાં તો, પણ તો, ત્યારે અથવા, માટે જ્યાં, ત્યાં તો, પણ તો, ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. અગાઉ બટકવાડા ગયો. અગાઉ સંતરામપુર ગયો. તમને લખવા ધારતો હતો. અને, ત્યારનો અર્થાત્ જ્યાં સુધી, ત્યાં સુધી જ્યાં, ત્યાં અને, ત્યારનો અર્થાત્ જ્યાં સુધી, ત્યાં સુધી જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. હું જાણું છું. મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા. તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. પણ અને કે, અને કે પણ અને કે, અને કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. લીલી ધ્રોને ઉગાડવી છે. ત્યાં પણ તો અથવા ત્યાં પણ તો અથવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મહુડાં હતાં. ડોળીના ઝૂમખાં લટકી આવતાં. જેમ, તેમ જ્યાં, ત્યાં જો, તો જ્યારે, ત્યારે જેમ, તેમ જ્યાં, ત્યાં જો, તો જ્યારે, ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP