છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે
છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્ર અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?
છંદ
છંદના સૂત્રમાં કેટલા ગણ છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિયે દીર્ધ તેવી.
છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?
છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ?