છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા હું માનવી માનવ થાઉ તો ઘણું ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા હું માનવી માનવ થાઉ તો ઘણું ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! પૃથ્વી વસંતતિલકા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી વસંતતિલકા શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો દોહરો સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત ચોપાઈ દોહરો સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.તમારા આત્માના અમર વરણે દીપક ધરો. શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. હરિગીત શાર્દૂલવિક્રીડિત સવૈયા સ્ત્રગ્ઘરા હરિગીત શાર્દૂલવિક્રીડિત સવૈયા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ? શાર્દૂલવિક્રીડિત મનહર પૃથ્વી સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મનહર પૃથ્વી સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP