છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?
છંદ
'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ કયા છંદમાં છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !
છંદ
'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
એક ઈડરનો વાણીયો, ધૂળો એનું નામ.
છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ?