છંદ
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.
છંદ
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.
છંદ
'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો