અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'હિમાલય જાણે રૂનો ઢગલો' વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.' સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક સ્વભાવોક્તિ સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ખારવા મોગરાના ફૂલ રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ વર્ણાનુપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળજે કોર્યુ તે કોને કહીએ ! વર્ણાનુપ્રાસ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર હળવે હળવે હળવે મારે મંદિર આવે રે! માં કયો અલંકાર છે ? વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી રૂપક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP