કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ગંજમ જિલ્લો પ્રથમ બાલવિવાહ મુક્ત જિલ્લો બન્યો ? કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ પ્રભા અત્રે - કલા જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ પ્રભા અત્રે - કલા જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ કલ્યાણ સિંહ - કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની ઘોષણા કરી છે, તેણી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ? બેડમિન્ટન ક્રિકેટ ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ટેબલ ટેનિસ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યના 12 જિલ્લાઓમાં ગ્રામવનનો શુભારંભ કરાયો ? કર્ણાટક તમિલનાડુ ગુજરાત કેરળ કર્ણાટક તમિલનાડુ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઈન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બનશે ? સુરાબાયા નુસંતારા મકસ્સર બેકાસી સુરાબાયા નુસંતારા મકસ્સર બેકાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? ડાંગ વલસાડ તાપી નર્મદા ડાંગ વલસાડ તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP