કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલી અટલ ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

તમિલનાડુ
જમ્મુ-કાશ્મીર
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ?

ત્રીજી
પ્રથમ
પાંચમી
બીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP