GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

સરકારશ્રીની નીતી બનાવવામાં સહાયરૂપ થવું
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી
ચૂંટણીમા પ્રચારતંત્ર ગોઠવવું
સરકારશ્રીની નીતિઓ બાબત સલાહ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

8%
6%
9%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતના પ્રથમ વહીવટદાર કોણ હતા ?

મિર્ઝા અશકરી
આલાપખાન
મિર્ઝા અઝીઝ કોકા
સરવર ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP