વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.ખેડૂતો મહુડાં વીણી લે છે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. મારાથી કેળનું પાંદડું મુકાતું મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારાથી કેળનું પાંદડું મુકાતું મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શું કાનજીભાઈ આવશે ? કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાશે ? શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાશે ? શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈ માટે આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.દયાશંકરે વાર્તા કહી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર વાર્તા કહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP