બાયોલોજી (Biology)
સંગત જોડ અલગ કરો.

મેગાસ્કોલેસીડી - એન્યુરા
રાના - ઓર્થોપ્ટેરા
હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી
પેરીપ્લેનેટા - બ્લાટીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ?

કૂટ દેહકોષ્ઠ
દેહકોષ્ઠ
મેરુદંડ
અદેહકોષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ?

અનુકૂલિત
જાગ્રત
સફળ
પ્રભાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
શરીરમાં પ્રોટીન નું સંશ્લેષણ અને પ્રોટીનનું પાચન એ કેવી પ્રક્રિયાઓ છે ?

અપચય, ચય
વિઘટન, ચય
અપચય, વિઘટન
ચય, અપચય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ‘કોષ’ નામ કોણે આપ્યું ?

સ્લીડન - શ્વૉન
રોબર્ટ હુક
વિર્શોવ
રૉબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પટલમયતંત્રનાં ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?

ગોલ્ગીકાય
આપેલ તમામ
અંતઃકોષરસજાળ
લાયસોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP