વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
મનસુખ ખેતરની પાક કાપે છે.

મનસુખથી ખેતરનો પાક કપાશે
માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે
મનસુખથી ખેતરનો પાક કપાય
મનસુખ ખેતરનો પાક ન કાપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
તે ખાય છે.

તેને ખવડાવે છે
તેની પાસે ખાવાશે
તેને ખવડાવશે
તેનાથી ખવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો.

હું આશીર્વાદ આપીશ
મારાથી આશીર્વાદ આપવામાં આવશે
હું આશીર્વાદ આપું છું
મારાથી આશીર્વાદ અપાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે.

જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ.
જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે
જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે.
જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
તું સુશીલાને અન્યાય કરે છે.

તારાથી સુશીલાને અન્યાય થશે.
તું સુશીલાથી અન્યાય કરે છે.
તારાથી સુશીલાને અન્યાય કરાય છે.
તારાથી સુશીલાથી અન્યાય કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'બસ ચાલી' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

બસ દોડી ગઈ
બસથી ચલાય છે
બસથી ચલાયું
ડ્રાઈવરે બસને ચલાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP