શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

સંગેમરમર, સંક્ષિપ્ત, સંતલસ, સંગાથ
સંક્ષિપ્ત, સંગાથ, સંગેમરમર, સંતલસ
સંતલસ, સંગેમરમર, સંગાથ, સંક્ષિપ્ત
સંગાથ, સંતલસ, સંક્ષિપ્ત, સંગેમરમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

રોળવું, રોહિણી, રોમિયો, રેખિક
રોહિણી, રોળવું, રેખિક, રોમિયો
રોમિયો, રેખિક, રોળવું, રોહિણી
રેખિક, રોમિયો, રોહિણી, રોળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

ઘુઘવાટ, ઘેરૈયા, ઘોટક, ઘોયરું
ઘેરૈયા, ઘુઘવાટ, ઘોયરું, ઘોટક
ઘોયરું, ઘોટક, ઘેરૈયા, ઘુઘવાટ
ઘોટક, ઘોયરું, ઘુઘવાટ, ઘેરૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

દુર્વ્યય, દુર્વિકાર, દુરુપયોગ, દુન્યવી
દુરુપયોગ, દુન્વયી, દુર્વ્યય, દુર્વિકાર
દુર્વિકાર, દુર્વ્યય, દુન્વયી, દુરુપયોગ
દુન્વયી, દુરુપયોગ, દુર્વિકાર, દુર્વ્યય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

બુઝુર્ગ, બુડથલ, બુલંદ, બુહારી
બુડથલ, બુઝુર્ગ, બુહારી, બુલંદ
બુહારી, બુલંદ, બુડથલ, બુઝુર્ગ
બુલંદ, બુહારી, બુઝુર્ગ, બુડથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

કલરવ, કવચન, કદર્થના, કઠોર
કવચન, કલરવ, કઠોર, કદર્થના
કઠોર, કદર્થના, કલરવ, કવચન
કદર્થના, કઠોર, કવચન, કલરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP