બાયોલોજી (Biology)
નીચેના પૈકી કયું અસંગત છે ?

ઓપિસ્થોપોરા
એન્યુરા
એસ્ટરેસી
ગ્લુમીફલોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી.
તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે.
તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રકાશસંશ્લેષણ અને અવચૂષણથી પોષણ મેળવતા સજીવો કયા છે ?

દ્વિઅંગી
ત્રિઅંગી
આપેલ તમામ
અનાવૃત્ત (કોનીફર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય ?

સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા
નાશપ્રાય અને લુપ્ત થતા જતા
એક પણ નહિ
પ્રજનન ન કરી શકતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂત્રાંગો ક્યાં કાર્ય સાથે સંકળાયેલાં છે ?

ખોરાકને પકડવાના
પ્રતિકારના
પ્રતિચારના
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ?

પરપોષી
મૃતોપજીવી
સ્વયંપોષી અને પરપોષી
સ્વયંપોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP