બાયોલોજી (Biology) વર્ગીકરણનો અભ્યાસ નીચેની કઈ બાબતો માટે જરૂરી છે ? સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા આપેલ તમામ સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો. ભાજનાવસ્થા - રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે. પૂર્વાવસ્થા - રંગસૂત્ર બે એકલસૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. ભાજનોત્તરવસ્થા - રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે. અંત્યાવસ્થા - કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે. ભાજનાવસ્થા - રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે. પૂર્વાવસ્થા - રંગસૂત્ર બે એકલસૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. ભાજનોત્તરવસ્થા - રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે. અંત્યાવસ્થા - કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષ્ઠાંત્રિઓમાં અલિંગી અને લિંગી સ્વરૂપ અનુક્રમે કયા છે ? પુષ્પક, છત્રક છત્રક, પુષ્પક પ્લેનુલા, પેરેનકાયમ્યુલા ડંખાગિંકા, સૂત્રાંગો પુષ્પક, છત્રક છત્રક, પુષ્પક પ્લેનુલા, પેરેનકાયમ્યુલા ડંખાગિંકા, સૂત્રાંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર સાથે કયું વાક્ય અસંગત છે ? અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ? હરિતકણ રિબોઝોમ્સ લાઈસોઝોમ કણાભસૂત્ર હરિતકણ રિબોઝોમ્સ લાઈસોઝોમ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કાર્બોદિત ધરાવતો લિપિડ કયો ? મીણ કોલેસ્ટેરોલ ફૉસ્ફોલિપિડ ગ્લાયકોલિપિડ મીણ કોલેસ્ટેરોલ ફૉસ્ફોલિપિડ ગ્લાયકોલિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP