બાયોલોજી (Biology)
નીચેનામાંથી વનસ્પતિના નમૂનાના સંગ્રહ માટેનો સચોટ ક્રમ દર્શાવે છે...

એકત્રીકરણ-દાબન-શુષ્કન, વિષાક્તન, આરોપણ
એકત્રીકરણ-શુષ્કન-વિષાકતન-દાબન-આરોપણ
એકત્રીકરણ-શુષ્કન-દાબન-વિષાકતન-આરોપણ
એકત્રીકરણ-દાબન-આરોપણ-શુષ્કન, વિષાકતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ?

કોષરસપટલ
રસધાનીપટલ
કોષદીવાલ
લિપિડસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હનુવિહીન, ચૂષમુખામાં કોનો સમાવેશ થાય છે ?

હેગફિશ, સાલ્પા
લેમ્પ્રી અને હૅગફિશ
સિલ્વરફિશ, જેલીફિશ
સાલ્પા, એસિડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહે છે ?

વર્ગીકૃત શ્રેણી
વર્ગક
કક્ષા
શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભારતમાં કયા રાજ્યોમાં બોટનિકલ ગાર્ડન આવેલ છે ?

ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ
ગુજરાત અને મધ્ય પ્રદેશ
ગુજરાત અને મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP