GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય ?

ખોટી ખરીદી બતાવવી
મળેલ આવક વધુ બતાવવી
શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી
મિલકતો પર ઓછો ઘસારો ગણવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ગોળ ગધેડાનો મેળો
(b) તરણેતરનો મેળો
(c) ચિત્ર-વિચિત્રનો મેળો
(d) ગાય ગોહરીનો મેળો
(1) ખેડબ્રહ્મા
(2) ગરબાડા
(3) નઢેલાવ
(4) થાનગઢ

b-3, c-2, a-1, d-4
d-3, a-4, c-1, b-2
a-2, b-4, d-3, c-1
c-3, d-1, b-4, a-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ?

મામા ભોજસિંહ
દાદા વિક્રમસિંહ
બાઈ અમૃતા
રાવ દુદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP