GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દેવાદારો પાસેથી મળેલી રોકડની ઉચાપત કરવા માટેની શક્યતા પૈકીની નીચેની બાબત સાચી નથી ? દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંકર સંખ્યા માટેના ડીમોરવીના પ્રમેય મુજબ (cosθ + i sinθ)n = આપેલ પૈકી એક પણ નહીં cosnθ + i sinn sinnθ + i cosnθ cosnθ - i sinnθ આપેલ પૈકી એક પણ નહીં cosnθ + i sinn sinnθ + i cosnθ cosnθ - i sinnθ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ઈન્વેન્ટરી અંકુશની પદ્ધતિ તથી ? ABC વિશ્લેષણ FSN વિશ્લેષણ VED વિશ્લેષણ FTMN વિશ્લેષણ ABC વિશ્લેષણ FSN વિશ્લેષણ VED વિશ્લેષણ FTMN વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમપરિમાણીય વિધેય f(x, y) = (x⁴ + y⁴)/(x+y); x+y≠0 ની ઘાત ___ 1 3 2 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં ચલિત પડતર સ્થિર અને ચલિત પડતર બંને સ્થિર પડતર આપેલ પૈકી એક પણ નહીં ચલિત પડતર સ્થિર અને ચલિત પડતર બંને સ્થિર પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરની ટકાવારી કેટલી છે ? 3% 4% 2% 5% 3% 4% 2% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP