GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે ?

બલ્ક ખરીદી
વૈજ્ઞાનિક ખરીદી
સટ્ટાકીય ખરીદી
પારસ્પરિક ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?

30 દિવસ
50 દિવસ
45 દિવસ
40 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સામાન્ય સમતુલાનો સિદ્ધાંત
શ્રમ મૂલ્યનો સિદ્ધાંત
સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત
વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
તે રમતમાં અવ્વલ આવે છે.

આકારવાચક
કતૃવાચક
સંખ્યાવાચક
સાર્વનામિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP