GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે ?

MRTP Act
આપેલ પૈકી એક પણ નહીં
FEMA Act
1991ની ઔદ્યોગિક નીતિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે ?

શ્રમ મૂલ્યનો સિદ્ધાંત
સામાન્ય સમતુલાનો સિદ્ધાંત
વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત
સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે
આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે
સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે
અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ?

પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય
પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય
પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય
અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP