GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? નિયમિત શૂન્ય પ્રમાણમાં દીર્ઘકાલીન અનિયમિત નિયમિત શૂન્ય પ્રમાણમાં દીર્ઘકાલીન અનિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંકર સંખ્યા માટેના ડીમોરવીના પ્રમેય મુજબ (cosθ + i sinθ)n = sinnθ + i cosnθ આપેલ પૈકી એક પણ નહીં cosnθ - i sinnθ cosnθ + i sinn sinnθ + i cosnθ આપેલ પૈકી એક પણ નહીં cosnθ - i sinnθ cosnθ + i sinn ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 30 12 16 20 30 12 16 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચે મુજબના માલના વેચાણ સાથે સંબંધિત છે. જંગમ વિશિષ્ટ આપેલ તમામ સ્થાવર જંગમ વિશિષ્ટ આપેલ તમામ સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 d/dy (x+y)= ___ x+1 1+y 1 Zero x+1 1+y 1 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કેન્દ્રીય બજેટ 2021-22માં ___ રજૂ થયું. રાજ્યસભામાં સંસદના સંયુક્ત સત્રમાં પ્રથમ વખત ડિજિટલ રીતે વિડિયો કોન્ફરન્સિંગથી રાજ્યસભામાં સંસદના સંયુક્ત સત્રમાં પ્રથમ વખત ડિજિટલ રીતે વિડિયો કોન્ફરન્સિંગથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP